અબતક ચેનલ

સૌરાષ્ટ્રમાં ચાર દિવસ ભારે વરસાદની સંભાવના નહીવત : ઝાપટાં ચાલુ રહેશે

                      સૌરાષ્ટ્ર સહીત સમગ્ર ગુજરાતમાં સતત ચાર દિવસ સુધી અનરાધાર કૃપા વરસાવ્યા બાદ બુધવારથી મેઘરાજાએ વિરામ લીધો છે દરમિયાન આગામી ત્રણથી ચાર દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના એકદમ નહીવત છે, છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા પડવાની સંભાવના નહીવત છે, હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર પશ્ચિમ બંગાળમાં સર્જાયેલુ ડીપ ડીપ્રેશન છેલ્લા 24 કલાકથી સ્થિર છે.

Scroll To Top